🌺 શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજ, સુરત 🌺
✦
✨ નવરાત્રિ કાર્યક્રમ ✨

નવરાત્રિ

કાર્યક્રમ
GARBA DANDIYA FAMILY TRADITION
રવિવાર,
તા. ૧૧-૧૦-૨૦૨૬
સાંજે
૫:૦૦ કલાકે
સ્થળ:
BPAH હોલ, પાંજરાપોળ,
ઘોડદોડ રોડ, સુરત
સુજ્ઞ મહાશય,

સવિનય જણાવવાનું કે ઉપરોક્ત સ્થળે આપણા સમાજ દ્વારા નવરાત્રિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સર્વે જ્ઞાતિજનોને પરિવાર સાથે સમયસર પધારી કાર્યક્રમની શોભા વધારવા નમ્ર વિનંતી.

⚔ 🎉 કાર્યક્રમની રૂપરેખા
🪔
૫:૦૦ કલાકે – આરતી
💃
ત્યારબાદ – ગરબા, દોઢીયા તથા દાંડીયા સ્પર્ધા
👨‍👩‍👧‍👦
જોડી મેચિંગ સ્પર્ધા – લાસ્ટ એન્ટ્રી ૫:૪૫ કલાકે
(પતિ-પત્ની / માતા-પુત્ર / પિતા-પુત્રી / ભાઈ-બહેન)
🍽️
અલ્પાહાર – વ્યવસ્થા રાખવામાં આવેલ છે
🏆
અંતમાં – ઇનામ વિતરણ તથા લકી ડ્રો
👗 ડ્રેસ કોડ
બહેનો:
ચણિયા ચોળી / બાંધણી
ભાઈઓ:
ટ્રેડિશનલ / કુર્તા-દુપટ્ટા
🏆 ઉંમર મુજબની સ્પર્ધાઓ
ઉંમર સ્પર્ધા
૦ થી ૧૦ વર્ષ વેલડ્રેસ સ્પર્ધા
૧૧ થી ૨૦ વર્ષ ગરબા, દોઢીયા
૨૧ થી ૪૦ વર્ષ ગરબા, દોઢીયા, દાંડીયા
૪૧ થી ૫૫ વર્ષ ગરબા, દોઢીયા, દાંડીયા
૫૬ વર્ષથી ઉપર ગરબા, દાંડીયા
📌 ખાસ નોંધ
આવનાર દરેક પરિવારના સભ્યોની સંખ્યા તા. ૦૭-૧૦-૨૦૨૬ સુધીમાં આપેલ લિંક પર ઓનલાઈન નોંધાવવા વિનંતી, જેથી જરૂરી વ્યવસ્થા કરી શકાય.
🙏 આપ સૌની ઉપસ્થિતિ જ કાર્યક્રમની શોભા છે. 🙏
ડીમ્પેશ સોમચંદ સાવલા
માનદ મંત્રીશ્રી
શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજ, સુરત
NAVRATRI 2026

પરિવારની નોંધણી

જરૂરી વ્યવસ્થા માટે કૃપા કરીને નીચે આપેલી વિગતો ભરો.

✓

તમારી નોંધણી સફળતાપૂર્વક થઈ ગઈ છે.

નવરાત્રિ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે.

નોંધણી કરો ↓